ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતને ત્રીજો મેડલ : લવલીના બોક્સિંગ સેમી ફાઈનલમાં હારી, પરંતુ બ્રોન્ઝ મેડલ લઈને દેશમાં પરત ફરશે

04 August 2021 11:50 AM
India Sports
  • ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતને ત્રીજો મેડલ : લવલીના બોક્સિંગ સેમી ફાઈનલમાં હારી, પરંતુ બ્રોન્ઝ મેડલ લઈને દેશમાં પરત ફરશે

ટોક્યો ઓલિમ્પિકની સેમિફાઇનલમાં ભારતીય મહિલા બોક્સર લવલીના બોરગોહેન મેચ હારી ગઇ છે. લવલીનાને મહિલાઓના 64-69 કિ.ગ્રા કેટેગરીમાં સેમિફાઇનલ મુકાબલામાં તુર્કીની બુસેનાઝ સામે 0-5 થી હારી ભારતીય બોક્સર. પરંતુ લવલિનાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મેરી કોમ અને વિજેન્દ્ર સિંહ બાદ ત્રીજી ભારતીય બોક્સર બની જેઓ ઓલિમ્પિક્સમાં મેડલ હાંસલ કર્યો છે. આ ઉપરાંત ટોક્યો ઓલિમ્પિક્સમાં પણ મીરાબાઈ ચાનુ અને પી.વી.સિંધુ બાદ ત્રીજી ભારતીય ખેલાડી જેઓએ મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement