વડોદરામાં સાધ્વીજી ડો.વિસ્તીર્ણાજી મહાસતીજી કાળધર્મ પામ્યા

04 August 2021 12:37 PM
Vadodara Dharmik
  • વડોદરામાં સાધ્વીજી ડો.વિસ્તીર્ણાજી મહાસતીજી કાળધર્મ પામ્યા

વડોદરામાં શાસનરત્ના બા.બ્ર.પૂ. ગુરૂણીમૈયા ચિંતામણીજી મહાસતીજીના સુશિષ્યા કાર્યકુશલ બા.બ્ર.પૂ. ડો. વિસ્તીર્ણાજી મહાસતીજી તા. 3ના મંગળવારે રાત્રીના 11-45 કલાકે કાળધર્મ પામેલ છે. તેમની પાલખી યાત્રા આજે તા. 4ના સવારે નીકળી હતી અને પાલખી કારેલીબાગ સ્મશાનગૃહે લઇ જવામાં આવેલ તેઓ વડોદરામાં સ્થા. જૈન સંઘ-શાસ્ત્રી પોળમાં ચાતુર્માસ અર્થે બિરાજતા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement