કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડા સાંજ સમાચારની મુલાકાતે

04 August 2021 03:44 PM
Video

રાજકોટ આવેલ કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડા સાંજ સમાચાર ના આંગણે : આજના કાર્યક્રમમા પોલીસ દ્વારા જોહુકમી નો એમને ખુબ વિરોધ કર્યો હતો : કોંગ્રેસને પ્રજાહિતના કાર્યક્રમ ન કરવા દેવા ભાજપ સરકાર ના કાવા-દવા વિશે અમિતભાઇ ચાવડા ની પ્રતિકિયા


Related News

Loading...
Advertisement
Advertisement