માટુંગામાં જૈન સંતોએ વેકસીનનો પ્રથમ ડોઝ લીધો

04 August 2021 06:18 PM
Rajkot Dharmik
  • માટુંગામાં જૈન સંતોએ વેકસીનનો પ્રથમ ડોઝ લીધો

માટુંગા કચ્છી મૂર્તિ પૂજક શ્વે.જૈન સંઘ તથા અખિલ ભારત અચલગચ્છ વિધિપંથ જૈન સંઘના ભૂતપૂર્વ પ્રમુખ વિરાટભાઇ શાહ,માટુંગા વિસ્તારના મ્યુનિસીપલ કોર્પોરેટર શ્રીમતી નેહલબેન શાહના પ્રયાસથી માટુંગામાં ચાતુર્માસ અર્થે બિરાજમાન ગુરુ ભગવંતોએ વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો તે પ્રસંગની તસવીર.


Related News

Loading...
Advertisement
Advertisement