લાયન્સ કલબ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

05 August 2021 12:48 PM
Dhoraji
  • લાયન્સ કલબ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ધોરાજીમાં લાયન્સ કલબ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ લેઉવા પટેલ સમાજ કુંભારવાડા ખાતે યોજવામાં આવેલ હતો. જેમાં મંત્રી તથા ખજાનચી તથા લાયન મેમ્બરોએ હાજરી આપેલ હતી.


Loading...
Advertisement
Advertisement