જોડીયામાં નારી ગૌરવ દિવસની ઉજવણી આઇસીડીએસની નવી બિલ્ડીંગનું લોકાર્પણ

05 August 2021 12:55 PM
Jamnagar
  • જોડીયામાં નારી ગૌરવ દિવસની ઉજવણી આઇસીડીએસની નવી બિલ્ડીંગનું લોકાર્પણ

જોડીયા તા.5
ગુજરાત રાજય સરકારના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકારના સુશાસનના 5 વષઁ " પૂણ્ઁ થતા રાજય સરકાર દ્રારા તા.04/08/2021 ના રોજ " નારી ગૌરવ દિવસ " ની ઉજવણી નિમિતે બાળ વિકાસ યોજના અઘિકારી ની કચેરી લોકાપઁણ,જિલ્લા પંચાયત જામનગર ના જિલ્લા કારોબારી ભાજપ ના ચેરમેન,ભરતભાઇ બોરસદીયા ના અઘ્યક્ષ સ્થાને તાલુકા પંચાયત કચેરી જોડિયા ખાતે યોજવામા આવેલ. આ કાયઁક્રમમાં ડો.વિનુભાઇ ભંડેરી,ભાજપ પ્રદેશ કારોબારી અઘ્યક્ષ ભાજપ,નાથાભાઇ વારસાકીયા, ઉપપ્રમુખ,જિલ્લા ભાજપ જામનગર તથા પ્રભારી જોડિયા તાલુકા ભાજપ, જાદવજીભાઇ રાઘવાણી,કોષા અઘ્યક્ષ, જિલ્લા ભાજપ જામનગર, જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતિ ચંદ્રીકાબેન અઘેરા, પ્રમુખ, તાલુકા ભાજપ જોડિયા, ભરતભાઇ દલસાણીયા, ઉપપ્રમુખ તાલુકા પંચાયત ભાજપ જોડિયા, ઘનશ્યામભાઇ રાઠોડ,તાલુકા પંચાયત કારોબારી અઘ્યક્ષ, વલ્લભભાઇ ગોઠી, તાલુકા પંચાયત જોડિયા, ન્યાય સમિતિના ભાજપ ચેરમેન,જયોત્સનાબેન ભીમાણી, ઘ્રોલ શહેર શહેર ભાજપ મહામંત્રી,હીતેષભાઇ ચનીયારા, જોડિયા તાલુકા ભાજપ ઉપ.પ્રમુખ કિશોરભાઈ મઢવી.તાલુકા પંચાયતના સદસ્યો તેમજ ભાજપ સંગઠન ના હોદેદારો, ગ્રામજનો સહિત 98 જેટલા લોકોની ઉપસ્થીતીમાં યોજવામા આવેલ.


Loading...
Advertisement
Advertisement