કોરોનામાં અનાથ બનેલા બાળકોને અપાશે રૂા.પ લાખના સ્વાસ્થ્ય વીમાનો લાભ

05 August 2021 01:37 PM
India
  • કોરોનામાં અનાથ બનેલા બાળકોને અપાશે રૂા.પ લાખના સ્વાસ્થ્ય વીમાનો લાભ

કોરોનાથી અનાથ બનેલા બાળકોને વધુ એક રાહત

પ્રિમીયમ પીએમ કેર્સમાંથી ચૂકવાશે : મંત્રી અનુરાગ ઠાકુર

નવી દિલ્હી તા.5
કોરોનાથી અનાથ થયેલા બાળકોને મોદી સરકારે વધુ એક રાહત આપી છે જે મુજબ કોરોનાથી અનાથ થયેલા બાળકો માટે પાંચ લાખ રૂપિયાના હેલ્થ ઇન્સ્યોરન્સ (સ્વાસ્થ્ય વિમો)ની જાહેરાત કરાઇ છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારના એલાન મુજબ 18 વર્ષની વય સુધીનાને આ લાભ કોરોનામાં અનાથ થયા છે તેવાને મળશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ બારામાં વધુમાં જણાવ્યુ હતું કે આ અનાથ બાળકોના સ્વાસ્થ્ય વિમાના પ્રિમીયમનું


Related News

Loading...
Advertisement
Advertisement