વતન મોરબી આવેલા પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ડો.દીપિકાબેન સરડવાનું અદકેરૂ સ્વાગત

05 August 2021 01:41 PM
Morbi
  • વતન મોરબી આવેલા પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ડો.દીપિકાબેન સરડવાનું અદકેરૂ સ્વાગત
  • વતન મોરબી આવેલા પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ડો.દીપિકાબેન સરડવાનું અદકેરૂ સ્વાગત

ભાજપ મહિલા મોરચા અધ્યક્ષા ડો.દીપિકાબેન સરડવા તેમના માદરે વતન મોરબી પધાર્યા ત્યારે જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા તેમજ મોરબી જીલ્લા મહિલા મોરચા પ્રમુખ સંગીતાબેન રમેશભાઇ ભીમાણી તેમજ મહિલા મોરચાની બહેનો અને ભાજપ આઇટી સેલના હોદેદારો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.બાદમાં ભડીયાદ ગામના પેટા પરા ખાતે નારી ગૌરવ દિવસ નિમિતે આંગણવાડીનું લોકાર્પણ કરાયું હતુ જેમાં ડો.દીપિકાબેન સરડવા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયા, ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિદભાઈ વાંસદડીયા, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સંગીતાબેન ભીમાણી, અનુસુચિત જાતિ મોરચાના જીલ્લા તથા તાલુકાના પદાધિકારીઓ, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ, કારોબારી ચેરમેન રાકેશ કાવર તથા મોરબી તાલુકા યુવા ભાજપના મહામંત્રી આનંદભાઈ, ભડીયાદ ગ્રામ પંચાયતના સરપંચ-ઉપસરપંચ અને બહોળી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)


Loading...
Advertisement
Advertisement