સુત્રાપાડાના દરબાર, સમાજ દ્વારા નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનું સન્માન

05 August 2021 02:01 PM
Veraval
  • સુત્રાપાડાના દરબાર, સમાજ દ્વારા નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનું સન્માન

સુત્રાપાડા, તા. 5
સુત્રાપાડા મુકામે દરબાર સમાજ દ્વારા માનનીય ગુજરાત સરકાર અન્ન નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સન્માન કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં ગુજરાત પ્રદેશ મંત્રી દિલીપભાઇ બારડ અને સોમનાથ માજી ધારાસભ્ય રાજશીભાઇ જોટવા અને જામનગરથી આહિર સમાજ આગેવાન મારખીભાઇ અને સુત્રાપાડા સભ્ય મેરૂભાઇ અને નરેશભાઇ અને સુત્રાપાડા શહેર ભાજપ મહામંત્રી અનિલભાઇ અને ગીર સોમનાથ લઘુમતી સમાજ ઉપપ્રમુખ રસીદભાઇ અને ગીર સોમનાથ જિલ્લાના દરબાર પ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાઠોડ અને ગીર સોમનાથ ઉપપ્રમુખ અશોકસિંહ રાઠોડ અને દરબાર સમાજ આગેવાન ભીખુભા રાઠોડ અને દરબાર સમાજ ઉપપ્રમુખ જીતુભા રાઠોડ અને સુત્રાપાડા શહેર કિસાન મોરચા ઉપપ્રમુખ સુત્રાપાડા યુવા આગેવાન સિધ્ધરાજસિંહ રાઠોડ અને સુત્રાપાડા દરબાર સમાજ તમામ વડીલો અને યુવાનો ઉપસ્થિત રહેલ.


Loading...
Advertisement
Advertisement