જામનગર શહેર-જિલ્લામાં કોરોના જાહેરનામાનો ભંગ કરનાર ડઝનેક શખ્સો સામે કાર્યવાહી

05 August 2021 02:34 PM
Jamnagar Crime
  • જામનગર શહેર-જિલ્લામાં કોરોના જાહેરનામાનો ભંગ કરનાર ડઝનેક શખ્સો સામે કાર્યવાહી

જામનગર તા.5
જામનગર શહેર-જિલ્લામાં કોરોના સંબંધીત જાહેરનામા ભંગ કરનાર શખ્સો સામે પોલીસે જાહેરનામા સંબંધીત કાર્યવાહી કરી છે.જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસે સુરેશભાઇ ગીરધરભાઇ ખાંટ નામના શખ્સ સામે આઇપીસી કલમ 188, 270 અને ધ એપેડેમીક એકટ તથા ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

જયારે બેડી મરીન પોલીસે મોહનભાઇ વાલજીભાઇ ડાભી નામના શખ્સ સામે આઇપીસી કલમ 188, 270 અને ધ એપેડેમીક એકટ તથા ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
જયારે સીટી બી ડિવિઝન પોલીસ પંકજભાઇ જયંતિભાઇ રામાવત, નીરજકુમાર હંસરાજ મોરીયા, પ્રેમ બહાદુર રાવલ, નર ભાદુર બુઢા નામના શખ્સો સામે આઇપીસી કલમ 188, 270 અને ધ એપેડેમીક એકટ તથા
ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

જયારે શેઠવડાળા પોલીસે અરવિંદ ઉર્ફે કારાભાઇ મુળજીભાઇ ડાભી, અનિલ ઉર્ફે મનકો ખિમાભાઇ રાઠોડ, ખિમજી હાજીભાઇ વાલ્વા, માવજી હિરાભાઇ વારગ્યા નામના શખ્સો સામે આઇપીસી કલમ 188, 270 અને ધ એપેડેમીક એકટ તથા ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

જયારે સીટી સી ડિવિઝન પોલીસે નીતીનભાઇ દલાભાઇ સીંગરખીયા, વિક્રમ ગોરધનભાઇ મકવાણા નામના શખ્સો સામે આઇપીસી કલમ 188, 270 અને ધ એપેડેમીક એકટ તથા ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. જયારે કાલાવડ ગ્રામ્ય પોલીસે મહેશ ઉર્ફે કાલી વાલજીભાઇ રાખશીયા, લાલજીભાઇ મોહનભાઇ ચૌહાણ નામના શખ્સો સામે આઇપીસી કલમ 188, 270 અને ધ એપેડેમીક એકટ તથા ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement