દ્વારકાના દરીયામાંથી યુવાનની લાશ મળી

05 August 2021 02:52 PM
Jamnagar
  • દ્વારકાના દરીયામાંથી યુવાનની લાશ મળી

દ્વારકા નજીકના સમુદ્રમાં 32/35 વર્ષના અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. કોહવાયેલી હાલતમાં મળી આવેલી લાશની જાણ થતાં દ્વારકા પોલીસ દોડી આવી હતી સાથે દ્વારકા પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી કે કોઇ વ્યકિત ગુમ થયેલા છે કે નહી? તેની તપાસ ચાલી રહી છે.


Loading...
Advertisement
Advertisement