સોમનાથમાં વિનાયક મંદિરે ગણપતિની મહાપૂજા

13 September 2021 01:46 PM
Veraval Dharmik
  • સોમનાથમાં વિનાયક મંદિરે ગણપતિની મહાપૂજા

સોમનાથ પરિસર ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે કપર્દિ વિનાયક મંદિરે ગણપતીજીની મહાપુજા કરવામાં આવેલ જેમાં સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડ ના હસ્તે ગણપતીજી મહાપુજન કરવામાં આવેલ હતું.


Related News

Loading...
Advertisement
Advertisement