બોટાદમાં ગણેશોત્સવની ઉજવણી

14 September 2021 12:47 PM
Botad
  • બોટાદમાં ગણેશોત્સવની ઉજવણી

બોટાદમાં હિફલી શેરી નં.2માં કષ્ટભંજન દેવ યુવક મંડળ દ્વારા ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે. સવાર-સાંજ આરતી, પૂજન વગેરે કરવામાં આવે છે. (તસ્વીર : રીમલ બગડીયા - બોટાદ)


Loading...
Advertisement
Advertisement