જસદણમાં મરાઠી બાળાઓએ દાદાને શણગાર કર્યો

14 September 2021 12:50 PM
Jasdan
  • જસદણમાં મરાઠી બાળાઓએ દાદાને શણગાર કર્યો

જસદણ શહેરના મણીનગરમાં આવેલ ચૈતન્ય હનુમાનજી ગ્રુપ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવમાં બાળાઓએ મરાઠી શણગાર સજી દુખડા હરોને સુમતિ આપો હે રિદ્ધિ સિદ્ધિ જ્ઞાનદાતા ઍવા પ્રથમ પરમેશ્વર ગણપતિ બાપાની પૂજા-અર્ચના કરી હતી વિઘન હરણાય ધનરાય ગૌરીનંદ ગજાનંદ ખીર ખાંડ અને અમૃત ભોજન ગણપતિ લાડુ પાતા એવા ભાવથી જય ગણેશ જય ગણેશ ગણનાથ દયાનિધિ જેવી કાલીઘેલી આ જી જી સાથે બાપાની પૂજા આરાધના કરી ધન્યતા અનુભવી હતી.
(તસ્વીર : નરેશ ચોહલીયા - જસદણ)


Loading...
Advertisement
Advertisement