પ્રભાસપાટણના રામરાખ ચોકના ગણેશની આરતી કરતા ડીવાયએસપી

14 September 2021 02:11 PM
Veraval
  • પ્રભાસપાટણના રામરાખ ચોકના ગણેશની આરતી કરતા ડીવાયએસપી

પ્રભાસપાટણના રામરાખ ચોકમાં ગણેશ ઉત્સવમાં આજે ત્રીજા દિવસે સોમનાથ સુરક્ષાના ડીવાયએસપી પરમાર તેમજ પ્રભાસપાટણ પોલીસના પીઆઇ આહીર તેમજ સોમનાથ એસઆરપીના પઠાણ સહિત પોલીસકર્મીઓએ ગણપતીજીની પૂજન અર્ચન કરી સાયં આરતીનો લાભ લીધો.


Loading...
Advertisement
Advertisement