અમરેલીમાં અઠ્ઠાઇ તપ આરાધના

14 September 2021 02:18 PM
Amreli
  • અમરેલીમાં અઠ્ઠાઇ તપ આરાધના

અમરેલી, તા. 14
અમરેલીમાં અઠ્ઠાઈ તપની સરળતા પૂર્વક સફળ આરાધના માહીબેન પિયુષભાઇ મહેતા દ્વારા કરવામાં આવી. તપશ્ર્વર્યાના પારણાના શુભ પ્રસંગે અનુમોદના ઉમદા ભાવ સાથે સકળ સંઘ તેમને પારણું કરાવવા એમના નિવાસ સ્થાને જૈન સમાજ શ્રેષ્ઠીઓ, તથા ડો. ચંદ્રેશ ખુટ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યાં હતાં.


Loading...
Advertisement
Advertisement