આઝાદી કા અમૃત મહોત્સવ: એસ.આર.પી. ગ્રુપ-9 દ્વારા આજે વડોદરાથી ચાંપાનેર સુધી સાયકલ રેલી....

14 September 2021 05:37 PM
Vadodara
  • આઝાદી કા અમૃત મહોત્સવ: એસ.આર.પી. ગ્રુપ-9 દ્વારા આજે વડોદરાથી ચાંપાનેર સુધી સાયકલ રેલી....

વડોદરા તા.14
આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ એસ.આર.પી. ગ્રુપ-9 દ્વારા વડોદરાથી ચાંપાનેર સુધી સાયકલ રેલી યોજવામાં આવશે. આ સાયકલ રેલીને આજે તા.15-09-2021ના રોજ સવારે 7 કલાકે પોલીસ કમિશનર શ્રી શમશેરસિંઘ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. જેમાં એસ.આર.પી. ગ્રુપ-9ના અધિકારીશ્રીઓ, જવાનો વગેરે જોડાશે. મહત્વનુ છે કે, ગત 15 ઓગષ્ટથી દેશની આઝાદીનુ 75મું શરૂ થયું છે. જેના ઉપલક્ષ્યમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.


Loading...
Advertisement
Advertisement