વોર્ડ નં.17ના ઘનશ્યામનગરમાં પાણી ભરાયા : નગરસેવકો ખડેપગ

14 September 2021 06:14 PM
Rajkot
  • વોર્ડ નં.17ના ઘનશ્યામનગરમાં પાણી ભરાયા : નગરસેવકો ખડેપગ
  • વોર્ડ નં.17ના ઘનશ્યામનગરમાં પાણી ભરાયા : નગરસેવકો ખડેપગ

ગઇકાલના વરસાદથી વોર્ડ નં.17ના કોઠારીયા રોડ પર નંદા હોલ ચોકમાં રેતી, કચરો ભરાઇ ગયા હતા અને ઘનશ્યામનગરમાં પણ પાણી ભરાયું હતું. શાસક નેતા વિનુભાઇ ઘવા, ઝુ કમીટીના ચેરમેન અનિતાબેન ગોસ્વામી, કોર્પોરેટર રવજીભાઇ મકવાણા, કિર્તીબા રાણા, યોગેશભાઇ ભટ્ટ, વિઠ્ઠલભાઇ અભંગી, ગૌતમભાઇ ગોસ્વામી, સુરૂભા ઝાલાએ સતત ખડેપગે રહી પાણીનો નિકાલ અને સફાઇની કામગીરી કરાવી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement