મવડીમાં શોપીંગ સેન્ટરની હરાજી હવે તા.29ના થશે

14 September 2021 06:24 PM
Rajkot
  • મવડીમાં શોપીંગ સેન્ટરની હરાજી હવે તા.29ના થશે

રાજકોટ, તા. 14
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મવડીમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાછળ બનાવવામાં આવેલ શ્રી સીતા ટાઉનશીપની દુકાનોની હરાજી હવે તા.29ના રોજ રાખવામાં આવી છે.
આ હરાજી અગાઉ તા.15ના રોજ નકકી કરવામાં આવી હતી પરંતુ ભારે વરસાદના કારણે આવતીકાલની કાર્યવાહી મોકુફ રાખવામાં આવી છે. હવે તા. ર9ના રોજ રૂા. 1 લાખની રોકડ ડીપોઝીટ અથવા ડીમાન્ડ ડ્રાફટથી ડિપોઝીટ ભરીને હરાજીમાં વેપારીઓ ભાગ લઇ શકશે તેમ એસ્ટેટ વિભાગે જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement