રાજયના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા તથા આશિર્વાદ પાઠવતા મોરારીબાપુ

14 September 2021 06:38 PM
Bhavnagar Dharmik
  • રાજયના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા તથા આશિર્વાદ પાઠવતા મોરારીબાપુ

હાલ દાર્જીલીંગમાં રામકથાનું આચમન કરાવી રહેલા ગુજરાતના વંદનીય સંત પરમ પૂજય મોરારીબાપુએ રાજયના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને આશિર્વાદ અને શુભેચ્છા આપ્યા છે, પૂજય બાપુએ તેમના સંદેશમાં નવા મુખ્યમંત્રીને તેમની સેવા સફળ અને સુદીર્ઘ રહે તેવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી અને તેમના સ્વાસ્થ્યની પણ કામના કરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement