ગોંડલની હવેલી પાસે ગણપતિ દર્શન

15 September 2021 11:08 AM
Gondal Dharmik
  • ગોંડલની હવેલી પાસે ગણપતિ દર્શન

ગોંડલના સ્ટેશન પ્લોટમાં આવેલ જમનાબા સાહેબની હવેલી પાસે અમર ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરેલ છે. સવાર-સાંજ આરતીમાં ભકતો ઉમટી પડે છે અને દાદાના દર્શન કરી ભાવવિભોર બની જાય છે.


Related News

Loading...
Advertisement
Advertisement