સોમનાથ સોસાયટીમાં સોમનાથ ગ્રૃપ કા રાજા ગણેશ મહોત્સવ

15 September 2021 05:18 PM
Rajkot Dharmik
  • સોમનાથ સોસાયટીમાં સોમનાથ ગ્રૃપ કા રાજા ગણેશ મહોત્સવ

સોમનાથ સોસાયટી રૈયા રોડ દ્વાર સોમનાથ ગ્રૃપ કા રાજા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ દાદાને સવાર સાંજ મહાઆરતી, ધુન ભજન સહિતનું આયોજન કરાય છે. બાળકોને નાસ્તો પણ અપાય છે. ગણપતિ બાપાને શણગાર, અન્નકોટ સહિતના આયોજનો કરવામાં આવે છે. સોમનાથ સોસાયટીના અગ્રણીઓ અને મહોત્સવના સંચાલકોએ જહેમત ઉઠાવી રહયા છે.


Related News

Loading...
Advertisement
Advertisement