લોધીકા તાલુકા અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા

15 September 2021 05:23 PM
Rajkot Saurashtra
  • લોધીકા તાલુકા અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા

લોધીકા તાલુકા માં 15 ઇંચ થી પણ વધુ વરસાદ પડતાં લોધીકાના છાપરા ગામ પાસે આવેલ ડોડી નદીમા ઘોડાપુર આવતા એક વેપારીની ફોરવ્હીલ કાર બે સવાર વ્યક્તિ સાથે પાણીમાં ગરકાવ થઇ ગયેલ જે સ્થળ ઉપર ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાની મુલાકાત લિધી તેમજ લોધીકા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારના અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી ખેડૂતો તેમજ ગામ લોકોની પરીસ્થિતી જાણી સરકારને રજૂઆત કરવાની ખાત્રી આપી.


Related News

Loading...
Advertisement
Advertisement