ગુજરાતના નવા મંત્રીમંડળમાં 4 ચોપડી પાસથી લઈ PhD સુધી ભણેલા નેતાઓ

16 September 2021 09:51 PM
Gujarat Politics
  • ગુજરાતના નવા મંત્રીમંડળમાં 4 ચોપડી પાસથી લઈ PhD સુધી ભણેલા નેતાઓ
  • ગુજરાતના નવા મંત્રીમંડળમાં 4 ચોપડી પાસથી લઈ PhD સુધી ભણેલા નેતાઓ
  • ગુજરાતના નવા મંત્રીમંડળમાં 4 ચોપડી પાસથી લઈ PhD સુધી ભણેલા નેતાઓ
  • ગુજરાતના નવા મંત્રીમંડળમાં 4 ચોપડી પાસથી લઈ PhD સુધી ભણેલા નેતાઓ

● સૌથી વધુ જગદીશ પંચાલ પાસે 14.75 કરોડ અને અર્જુનસિંહ ચૌહાણ પાસે સૌથી ઓછી 12.57 લાખની સંપત્તિ ● ચાર મંત્રીઓએ કર્યું છે LLB, ત્રણે બી.કોમ. અને ચારે ધો.12 સુધી અભ્યાસ કર્યો છે

રાજકોટ:
રાજ્યના નવા મુખ્યમંત્રીની વરણી બાદ આજે મંત્રીઓના પણ શપથ પૂરા થઈ ગયા છે, સૌ મંત્રીને ખાતા પણ ફાળવી દેવાયા છે. ત્યારે જાણો કે ગુજરાતના મંત્રીઓ કેટલું ભણેલા છે અને કેટલી મિલકત ધરાવે છે.

ગુજરાતના નવા મંત્રીમંડળમાં 4 ચોપડી પાસથી લઈ પીએચડી સુધી ભણેલા નેતાઓ છે. સૌથી વધુ જગદીશ પંચાલ પાસે 14.75 કરોડ અને અર્જુનસિંહ ચૌહાણ પાસે સૌથી ઓછી 12.57 લાખની સંપત્તિ છે. ચાર મંત્રીઓએ કાયદાનો અભ્યાસ એટલે કે, એલએલબી કર્યું છે. જ્યારે ત્રણે બી.કોમ. અને ચારે ધો.12 સુધી અભ્યાસ કર્યો છે.

મંત્રી કુબેર ડીંડોરે પીએચડી કર્યું છે અને તેઓ પ્રોફેસર પણ છે. દેવાભાઈ માલમ ચાર ધોરણ પાસ છે એ મંત્રી મંડળના સૌથી ઓછા શિક્ષિત મંત્રી છે.

Related News

Loading...
Advertisement
Advertisement