ગુજરાતના નવનિયુક્ત મહેસુલ અને કાનુન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રાજકોટમાં

17 September 2021 12:09 PM
Gujarat Top News
  • ગુજરાતના નવનિયુક્ત મહેસુલ અને કાનુન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રાજકોટમાં
  • ગુજરાતના નવનિયુક્ત મહેસુલ અને કાનુન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રાજકોટમાં
  • ગુજરાતના નવનિયુક્ત મહેસુલ અને કાનુન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રાજકોટમાં

રાજયમાં ગઈકાલે રચાયેલા મંત્રીમંડળમાં નંબર ટુ નું સ્થાન ધરાવનાર અને વિધાનસભાના પુર્વ અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ તેમનું સતાવાર કામકાજ સંભાળ્યા બાદ પ્રથમ પ્રવાસ રાજકોટનો કર્યો છે અને આજે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે બીએપીએસ મંદિરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભાગ લેવા ગાંધીનગરથી રાજકોટ આવી પહોંચ્યા હતા અને સર્કીટ હાઉસ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી ત્રિવેદી એક અનુભવી વહીવટકર્તા તરીકે પણ સ્થાન મેળવી ચૂકયા છે અને વિધાનસભાના અધ્યક્ષ તરીકે તેઓએ કુશળતાપૂર્વક ગૃહનું સંચાલન કરીને પદની ગરીમા વધારી હતી હવે તેઓ મહત્વના ગણાતા મહેસુલ અને કાનુન બંને મંત્રાલય સંભાળી રહ્યા છે અને સાંજ સમાચારના માધ્યમથી તેમને શુભેચ્છાઓ આપવામાં આવી હતી. (તસ્વીર: મુકેશભાઈ રાઠોડ)


Related News

Loading...
Advertisement
Advertisement