વિસાવદરમાં ધારી બાયપાસ અંડર બ્રીજની સફાઇ : વાહન ચાલકોને રાહત

17 September 2021 03:09 PM
Junagadh
  • વિસાવદરમાં ધારી બાયપાસ અંડર બ્રીજની સફાઇ : વાહન ચાલકોને રાહત

વિસાવદર, તા. 17
વિસાવદર ભારે વરસાદને કારણે બંધ થયેલ ધારી બાયપાસ ના અંડર બ્રિજ ને સફાઈ કરી ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે.વિસવાદર માં સતત ભારે વરસાદ ને કારણે ધારી જવા માટે બનાવવામાં આવેલ અંડર બ્રિજ માં થી પાણી ભરાઈ ગયેલ હતું જેના કારણે તે રસ્તો બંધ કરી દેવમાં આવ્યો હતો જેમાં આજ માર્ગ અને મકાન વિભાગ ના કુબાવત ની સૂચના થી માર્ગ અને મકાન વિભાગ કોઠારી દ્વારા ટ્રેક્ટર અને લોડર ની મદદથી અંડર બ્રિજ ને સાફ કરી ફરી શરૂ કરી દેવામાં આવ્યો હતો જેના કારણે ધારી.અમરેલી જવા માટે લોકો ને વિસાવદર શહેરમાં થી પસાર થવું નહિ પડે.


Loading...
Advertisement
Advertisement