રોટરી કોમ્યુનિટી કોર્પ્સ વિસાવદર દ્વારા સ્લમ વિસ્તારના બાળકોને બિસ્કીટનું વિતરણ

17 September 2021 03:09 PM
Junagadh
  • રોટરી કોમ્યુનિટી કોર્પ્સ વિસાવદર દ્વારા સ્લમ વિસ્તારના બાળકોને બિસ્કીટનું વિતરણ

વિસાવદર, તા. 17
તાજેતરમાં રોટરી કોમ્યુનિટી કોર્પ્સ વિસાવદર દ્વારા આર સી સી વિસાવદર ના સ્થાપક પ્રમુખ રમણીકભાઇ દુધાત્રા ની પ્રેરણા તેમજ માર્ગદર્શન હેઠળ આજ રોજ આર સી સી વિસાવદર ના પૂર્વ પ્રમુખ રમણીકભાઇ ગોહેલ નાં જન્મ દિવસ ની ઉજવણી અંતર્ગત વિસાવદર સ્લમ વિસ્તારમાં ગરીબ પરિવાર નાં બાળકો ને બિસ્કીટ પેકેટ નું વિતરણ કરવામાં આવેલ. આ સેવા યજ્ઞ માં આર સી સી વિસાવદર ના પ્રમુખ કૌશિકપુરી ગૌસ્વામી, સેક્રેટરી આસીફભાઈ કાદરી, સહિતના જોડાયેલા.


Loading...
Advertisement
Advertisement