કડિયા જ્ઞાતિના અસરગ્રસ્ત લોકોની મદદ

17 September 2021 03:31 PM
Jamnagar
  • કડિયા જ્ઞાતિના અસરગ્રસ્ત લોકોની મદદ
  • કડિયા જ્ઞાતિના અસરગ્રસ્ત લોકોની મદદ

જામનગરમાં પુરની પરિસ્થિતિમાં કડિયા જ્ઞાતીના કડિયાવાડ અને આસપાસના વિસ્તારોમાં વસતા લોકોને ઘરની બહાર કાઢવામાં તથા રહેવા, બંને દિવસ જમવાની તથા જમવાનું ઘરે ઘરે દેવાની વ્યવસ્થામાં નવીનભાઈ કે.લાખાણી (પ્રમુખ જામનગર કડિયજ્ઞાતી), પિન્ટુભાઈ નાનાણી (શ્રી વિશ્વકર્મા નવયુવક મંડળ), રાજુભાઇ ખેતાણી (શ્રી વિશ્વકર્મા યુવક મંડળ), નિર્મલભાઈ ટાંક, મયંક જે.નાનાણી, મનોજભાઈ ગોહિલ, શાંતિલાલ રાઠોડ તથા ખાસ ધર્મ મિત્ર મંડળ વગેરે લોકો સેવાકાર્યમાં જોડાયા હતા. બે દિવસ સુધી કડિયા જ્ઞાતિની વાડીમાં લોકોને રહેવા અને ભોજનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ જરૂર પડ્યે આવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેવું પ્રમુખ નવિનભાઇએ જાહેર કર્યું હતું.


Loading...
Advertisement
Advertisement