અસરગ્રસ્તોને સહાય

17 September 2021 03:32 PM
Jamnagar
  • અસરગ્રસ્તોને સહાય
  • અસરગ્રસ્તોને સહાય

પુરગ્રસ્તો માટે સેવાભાવી સંસ્થા દાવતે ઇસ્લામી રણમાં મીઠી વીરડી સમાન બની છે. જામનગર શહેરમાં પુરએ સર્જેલી તારાજીમાં સર્વસ્વ ગુમાવી બેઠેલા ગરીબ પરિવારોની હાલત કફોડી બની ગઈ છે ત્યારે દાવતે ઇસ્લામીની ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન દ્વારા તાત્કાલિક ફૂડ પેકેટ બનાવી જરૂરીયાતમંદો સુધી પહોંચાડી સેવાની મહેંક પ્રસરાવીને પ્રશસનીય ફરજ અદા કરી છે.


Loading...
Advertisement
Advertisement