ઘાયલ નંદીની માધવ ગૌશાળા સુરજકરાડીમાં સારવાર કરાઇ

17 September 2021 03:37 PM
Jamnagar
  • ઘાયલ નંદીની માધવ ગૌશાળા સુરજકરાડીમાં સારવાર કરાઇ

મીઠાપૂર દેવભૂમિ દ્વારકા ના સુરજકરાડી ગામે મધુરમ ફર્નિચર ની બાજુ મા હાઇવે રોડ પર ગય રાત્રે અગીયાર વાગે એક અજાણીયા ટ્રક ચાલકે નંદી ને હડફેટે લેતા પાછળ ના પગ ની ખરી નીકળી ગઇ હતી અને પછી નંદીને લોહી લુહાણ હાલતમા એમ્બ્યુલન્સ દ્વારા શ્રી માધવ ગૌશાળામં લઇ આવી અને ગૌભકતો નંદી ની સેવા સારવાર કરી હતી.


Loading...
Advertisement
Advertisement