કિરીટસિંહ રાણાને મંત્રીપદ મળતા લીંબડીમાં ખુશીની લહેર : આતશબાજી કરાઇ

17 September 2021 04:39 PM
Surendaranagar
  • કિરીટસિંહ રાણાને મંત્રીપદ મળતા લીંબડીમાં ખુશીની લહેર : આતશબાજી કરાઇ
  • કિરીટસિંહ રાણાને મંત્રીપદ મળતા લીંબડીમાં ખુશીની લહેર : આતશબાજી કરાઇ
  • કિરીટસિંહ રાણાને મંત્રીપદ મળતા લીંબડીમાં ખુશીની લહેર : આતશબાજી કરાઇ

સુરેન્દ્રનગર જિલ્લામાંથી લીમડી ના ધારાસભ્ય તરીકે કિરીટસિંહ રાણા ને હાલમાં મંત્રી પદ તરીકે પર્યાવરણ મંત્રી ની કામગીરી ગુજરાત સરકાર દ્વારા સોંપવામાં આવી છે ત્યારે છેલ્લા બે દિવસથી સાંજ સમાચાર દ્વારા કિરીટસિંહ રાણા મંત્રી પદ સ્થાન મળશે તેવા સમાચાર ચોક્કસપણે તેમના અંગત મિત્ર વર્તુળમાંથી જાણી અને પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા ત્યારે કિરીટસિંહ રાણાને મંત્રીમંડળમાં સ્થાન મળતાની સાથે જ સુરેન્દ્રનગર જિલ્લાના ખુશીની લહેર છવાઇ જવા પામી હતી અને લીંબડી ખાતે જેમને આવકારવા માટે કાર્યકરો દ્વારા ભારે થનગનાટ જોવા મળ્યો હતો અનેક કાર્યકરો દ્વારા મંત્રીપદની વણીને આવકારી અને ફટાકડા ઢોલ ત્રાસા વગાડી અને આવકાર આપી અને અભિનંદન પાઠવ્યા હતા (તસ્વીર : ફારૂક ચૌહાણ - વઢવાણ)


Loading...
Advertisement
Advertisement