પાન-આધાર લિંક કરવાની સમયમર્યાદા માર્ચ 2022 સુધી લંબાવવામાં આવી છે

17 September 2021 11:41 PM
Business India
  • પાન-આધાર લિંક કરવાની સમયમર્યાદા માર્ચ 2022 સુધી લંબાવવામાં આવી છે

ન્યુ દિલ્હી : CBDTએ શુક્રવારે જણાવ્યું હતું કે, આધારને PAN સાથે લિંક કરવા માટે સમય મર્યાદા 30 સપ્ટેમ્બર, 2021 થી વધારીને 31 માર્ચ, 2022 કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement
Advertisement