રાજકોટઃ યાજ્ઞિક રોડ પર ઇમ્પીરિયલ હોટલ સામે બીએમડબલ્યુ કારમાંથી 4 લાખની લૂંટ કરી ત્રણ શખ્સો ફરાર

18 September 2021 12:12 AM
Rajkot Crime
  • રાજકોટઃ યાજ્ઞિક રોડ પર ઇમ્પીરિયલ હોટલ સામે બીએમડબલ્યુ કારમાંથી 4 લાખની લૂંટ કરી ત્રણ શખ્સો ફરાર
  • રાજકોટઃ યાજ્ઞિક રોડ પર ઇમ્પીરિયલ હોટલ સામે બીએમડબલ્યુ કારમાંથી 4 લાખની લૂંટ કરી ત્રણ શખ્સો ફરાર

તમારા રૂપિયા નીચે પડીયા છે કહી કારચલાકની નજર ચૂકવી લૂંટારૂઓ લૂંટ કરી ફરાર: એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ

રાજકોટ
શહેરના યાજ્ઞિક રોડ પર આવેલ ઇમપિરિયલ હોટલ સામેથી કાર ચાલકની નજર ચૂકવીને રૂ. 4 લાખની લૂંટ ચલાવીને અજાણ્યા ત્રણ શખ્સો નાશી છૂટયા હતા. બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને લૂંટ કરી નાસી છૂટેલા લૂંટારૂઓની શોધખોળ હાથ ધરી હતી.

વધુમાં મળેલ માહિતી અનુસાર, ઇમપિરિયલ પેલેસ હોટલ સામે પ્રાંજલ દક્ષિણી નામનો યુવક બીએમડબલ્યુ કાર લઈને આવ્યો હતો.અને તેની પાસે રૂ. 4 લાખથી વધુની રોકડ કારમાં હતી.જે દરમિયાન તેને કાર ઉભી રાખી યાજ્ઞિક રોડ પર ઇમપિરિયલ હોટલ સામે બીએમડબલ્યુ કારમાંથી 4 લાખની લૂંટ કરી ત્રણ શખ્સો ફરાર

તમારા રૂપિયા નીચે પડીયા છે કહી કારચલાકની નજર ચૂકવી લૂંટારૂઓ લૂંટ કરી ફરાર: એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ

રાજકોટ
શહેરના યાજ્ઞિક રોડ પર આવેલ ઇમપિરિયલ હોટલ સામેથી કાર ચાલકની નજર ચૂકવીને રૂ. 4 લાખની લૂંટ ચલાવીને અજાણ્યા ત્રણ શખ્સો નાશી છૂટયા હતા. બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને લૂંટ કરી નાસી છૂટેલા લૂંટારૂઓની શોધખોળ હાથ ધરી હતી.

વધુમાં મળેલ માહિતી અનુસાર, ઇમપિરિયલ પેલેસ હોટલ સામે પ્રાંજલ દક્ષિણી નામનો યુવક બીએમડબલ્યુ કાર લઈને આવ્યો હતો.અને તેની પાસે રૂ. 4 લાખથી વધુની રોકડ કારમાં હતી.જે દરમિયાન તેને કાર ઉભી રાખી ત્યારે ત્યાં કોઈ અજાણ્યા શખ્સે આવીને કહ્યું કે, તમારા રૂપિયા નીચે પડી ગયા છે. યુવક જેવો રૂપિયા લેવા માટે કાર બહાર નીકળ્યો કે તુરતજ તેની સાથેના અન્ય શખ્સો સાથે મળીને રૂ.4લાખની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને સિસિટીવી ફૂટેજ ના આધારે તપાસ હાથ ધરી હતી ત્યાં કોઈ અજાણ્યા શખ્સે આવીને કહ્યું કે, તમારા રૂપિયા નીચે પડી ગયા છે. યુવક જેવો રૂપિયા લેવા માટે કાર બહાર નીકળ્યો કે તુરતજ તેની સાથેના અન્ય શખ્સો સાથે મળીને રૂ.4લાખની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને સિસિટીવી ફૂટેજ ના આધારે તપાસ હાથ ધરી હતી

Related News

Loading...
Advertisement
Advertisement