જસદણમાંથી ચૂંટાયેલા જિલ્લા પંચાયતના વિજેતા સભ્યોનું સ્વાગત કરતાં ખાટરિયા

12 October 2021 12:33 PM
Jasdan
  • જસદણમાંથી ચૂંટાયેલા જિલ્લા પંચાયતના વિજેતા સભ્યોનું સ્વાગત કરતાં ખાટરિયા
  • જસદણમાંથી ચૂંટાયેલા જિલ્લા પંચાયતના વિજેતા સભ્યોનું સ્વાગત કરતાં ખાટરિયા

તાજેતરમાં જ જિલ્લા પંચાયતની બે બેઠકની યોજાયેલી ચૂંટણીમાં વિજેતા બનેલા કોંગ્રેસના બે સભ્યોનું આજે વિપક્ષી નેતા અર્જુન ખાટરિયા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બન્નેનો સભ્યોની જિલ્લા વિકાસ અધિકારી સાથે પરિચય પણ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રદેશ અગ્રણી દેવેન્દ્ર ધામી અને જસદણ નગરપાલિકાના સભ્યો બસીરભાઈ અને જયેશભાઇ ઉપસ્થિત રહ્યા હતા.


Loading...
Advertisement
Advertisement