તારા વિના શ્યામ... પાટીદાર ચોકના રઘુવીર પાર્કમાં શેરી ગરબા : મા આદ્યશકિતની શ્રધ્ધા સાથે ભકિત

12 October 2021 04:49 PM
Rajkot Saurashtra
  • તારા વિના શ્યામ... પાટીદાર ચોકના રઘુવીર પાર્કમાં શેરી ગરબા : મા આદ્યશકિતની શ્રધ્ધા સાથે ભકિત

પાટીદાર ચોકના રઘુવીર પાર્ક શેરી નં.રમાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવેલ છે. અનેરા ઉલ્લાસ અને ઉમંગથી મા આદ્યશકિતની આરાધના થઇ રહી છે. નવરાત્રીના દિવસોમાં નાની મોટી બાળાઓ તથા મહિલાઓ અનેરા ઉમંગથી રાસ-ગરબા રમે છે. ઉપરોકત તસ્વીરમાં માતાજીનું સ્થાપન જોવા મળે છે. બીજી, ત્રીજી અને ચોથી તસ્વીરો રાસ-ગરબા રમતા બહેનો જોવા મળે છે. (તસ્વીર : દેવેન અમરેલીયા)


Related News

Loading...
Advertisement
Advertisement