અમિતાભે નિવૃત થઈ જવું જોઈએ: સલીમખાનની સલાહ

12 October 2021 05:30 PM
Entertainment
  • અમિતાભે નિવૃત થઈ જવું જોઈએ: સલીમખાનની સલાહ

બોલીવુડમાં અમિતાભ માટે અનેક રીટ સ્ક્રીપ્ટ લખનાર લેખક સલીમખાને બીગ બીને નિવૃત થવા સલાહ આપી છે. અમિતાભ ગઈકાલે તેમનો 80મો જન્મદિન હતો તે હજું એકટીવ છે અને સૌથી વધુ વ્યસ્ત અભિનેતા છે. સલીમખાને કહ્યું કે અમિતાભે તેની જીંદગીમાં જે કંઈ ઈચ્છા રાખી તે મળી છે હવે જીવનનો બાકીનો સમય ખુદ માટે વિતાવવો જોઈએ.


Related News

Loading...
Advertisement
Advertisement