ધોરાજીમાં શ્રીનાથજી પેઈન્ટસની દુકાનને ખુલ્લી મૂકતા આરડીસી બેંકના લાલજીભાઈ રાદડીયા

13 October 2021 11:11 AM
Dhoraji
  • ધોરાજીમાં શ્રીનાથજી પેઈન્ટસની દુકાનને ખુલ્લી મૂકતા આરડીસી બેંકના લાલજીભાઈ રાદડીયા

(ભોલા સોલંકી/સાગર સોલંકી)
ધોરાજી તા.13
ધોરાજીના જેતપુર રોડ ખાતે શ્રીનાથજી પેઈન્ટસને આજરોજ લાલજીભાઈ રાદડીયાના વરદ હસ્તે ખુલ્લો મુકેલ હતો. આ તકે ચીમનભાઈ પાનસુરીયા તથા ગોવીંદભાઈ રાણપરીયા તથા નવનીતભાઈ રાદડીયા તથા પી.એમ. સાવલીયા, હરસુખભાઈ પાનસુરીયા, રાજુભાઈ હીરપરા તેમજ મીત્ર મંડળ, સ્નેહીજનો, સહીતના લોકો પધારેલ હતા આ તકે પધારેલા મહેમાનોનું વિનુભાઈ પાનસુરીયા પવીયુષભાઈ પાનસુરીયા, રાજેશભાઈ પાનસુરીયાએ સ્વાગત કરેલ હતું.


Loading...
Advertisement
Advertisement