ગોંડલના સેવાભાવી અનિલભાઇ ગજેરાનો જન્મદિવસ

13 October 2021 11:56 AM
Gondal
  • ગોંડલના સેવાભાવી અનિલભાઇ ગજેરાનો જન્મદિવસ

ગોંડલના સેવાભાવી અનિલભાઈ ગજેરાનો આજે જન્મ દિવસ છે. તા. 13.10.1973 ના રોજ જન્મેલ અનિલભાઈ ગજેરા તેમના યશશ્વી જીવન ના 48 વર્ષ પૂર્ણ કરી 49માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે મિલનસાર સ્વભાવ ના લીધે સમગ્ર સમાજ માં તેમની એક આગવી ઓળખ છે તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સ્વયંસેવક જે હર હંમેશ સમાજ માટે ઉપયોગી બને છે જેવોએ કોરોના ની બીજી લહેર મા આર.એસ.એસ પ્રેરિત અક્ષય ભારતી મીત્ર મંડળ ગોંડલ દ્રારા રોજ 500 થી વધારે કોરોના પીડિત તેમજ તેમના પરીવાર જનોને ભોજન પુરુ પાડી સારી એવી સેવાકીય પ્રવૃત્તિઓ કરી હતી તેમજ ગોંડલ ના આસપાસ વિસ્તારો મા 11 હજાર વૃક્ષો ના રોપાનુ વિતરણ કર્યુ છે હરહંમેશ લોકોને ઉપયોગી એવા અનિલભાઈ ગજેરા ને મો.9879526592 પર શુભેચ્છાઓ મળી રહી છે.


Loading...
Advertisement
Advertisement