વોર્ડ નં -8 નર્સિંમંદિર પાસે હાય માસ્ક પોલનું ઉદ્ઘાટન

13 October 2021 12:57 PM
Surendaranagar
  • વોર્ડ નં -8 નર્સિંમંદિર પાસે હાય માસ્ક પોલનું ઉદ્ઘાટન
  • વોર્ડ નં -8 નર્સિંમંદિર પાસે હાય માસ્ક પોલનું ઉદ્ઘાટન

વોર્ડ નં -8 નર્સિંમંદિર પાસે હાય માસ્ક પોલ નું ઉદ્ઘાટન પરસોત્તમભાઈ સાબારીયા ના હસ્તક આજરોજ કરેલ જેમાં નગરપાલિકા પ્રમુખશ્રી કલ્પનાબેન રાવલ, શહેર પ્રમુખ કિરીટસિંહ જાડેજા, બંને મહામંત્રી સંજયભાઈ ગોવાણી, મહેશભાઈ ટાંક, મંત્રી મયુરભાઈ દવે, મહિલા મોરચા પ્રમુખ અવનીબેન ગાંધી, શાસકપક્ષના નેતા કુલદીપસિંહ ઝાલા, વોર્ડના સુધારાઈ સભ્ય અજીતસિંહ ઝાલા બાંધકામ કમિટી ચેરમેન, સુરેશભાઈ જાદવ સોપ કમિટી ચેરમેન, વૈશાલીબેન મકવાણા લાઈટ કમિટી ચેરમેન, પૂજાબેન જગદીશભાઈ જાદવ વિગેરે લોકો હાજરી આપી પોલનું ઉદઘાટન કરેલ.


Loading...
Advertisement
Advertisement