ગોંડલ હવા મહેલમાં રાસોત્સવ યોજાયો

13 October 2021 04:30 PM
Gondal
  • ગોંડલ હવા મહેલમાં રાસોત્સવ યોજાયો
  • ગોંડલ હવા મહેલમાં રાસોત્સવ યોજાયો

આસો નવરાત્રને વધાવવા ઠેર ઠેર માં આધ્યાશકિતની પૂજા, આરાધના કરવામાં આવી રહી છે. ત્યારે આ પાવન ર્વની ઉજવણી ગોંડલ રાજવી પરિવાર દ્વારા પણ કરવામાં આવી હતી. આ તકે રાજવ પરીવારના આંગણે ભારતીય પરંપરાગત રાસ ગરબા ઉત્સવ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટ રાજવી પરિવાર તથા આમંત્રીત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. હવા મહેલના પટાંગણમાં રાસ ગરબા રમી માંની આરાધના કરવામાં આવી હતી.


Loading...
Advertisement
Advertisement