ગુજરાતમાં કોઇ વિજ કટોકટી નથી : રાજય સરકારની જાહેરાત

13 October 2021 05:40 PM
Gujarat
  • ગુજરાતમાં કોઇ વિજ કટોકટી નથી : રાજય સરકારની જાહેરાત

આજે કેબીનેટ મંત્રી જીતુભાઇ વાઘાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં પુરતો વિજ પુરવઠો ઉપલબ્ધ બની રહ્યો છે અને કોઇ વિજ કટોકટી સર્જાશે નહી. રાજય સરકારે રોજબરોજની કામગીરીનું મોનેટરીંગ કરી રહી છે જરૂર પડે કેન્દ્રીય પુલમાંથી વિજળી ખરીદી રહી છે લોકોએ તહેવારો સમયે કોઇ ચિંતા કરવાની જરૂર નથી.


Related News

Loading...
Advertisement
Advertisement