કેપ્ટન અમરીન્દર ફરી દિલ્હીમાં: ભાજપમાં જોડાવાની તૈયારી આગળ વધશે

18 October 2021 06:13 PM
India Politics
  • કેપ્ટન અમરીન્દર ફરી દિલ્હીમાં: ભાજપમાં જોડાવાની તૈયારી આગળ વધશે

પંજાબમાં કોંગ્રેસથી અલગ થઈ રહેલા પુર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરીન્દ સિંહ ફરી દિલ્હી પહોંચ્યા છે. તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહને મળશે અને ભાજપમાં જોડાવા અંગે ચર્ચા કરશે.


Related News

Loading...
Advertisement
Advertisement