આર્યનખાનની જામીન અરજી પર સુનાવણી મંગળવાર પર ગઈ

21 October 2021 11:54 AM
Entertainment India
  • આર્યનખાનની જામીન અરજી પર સુનાવણી મંગળવાર પર ગઈ

મુંબઈ તા.21
બોલીવુડ અભિનેતા શાહરુખખાનના પુત્ર આર્યનખાનની જામીન અરજી પર આવતા મંગળવારે સુનાવણી થશે. ગઈકાલે મુંબઈ હાઈકોર્ટમાં આર્યનના વકીલે જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી 26 ઓકટોબરના રોજ કરવા હાઈકોર્ટે નિર્ણય લીધો છે. આમ અભિનેતા પુત્રને વધુ છ દિવસ જેલમાં રહેવું પડશે.


Related News

Loading...
Advertisement
Advertisement