ગુજરાત આમ આદમી પાર્ટી માલધારી સેલ નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અશોકભાઈ ગોહિલ રબારી દુધરેજધામ વડવાળા મંદિરે દર્શને પહોંચ્યા

21 October 2021 01:32 PM
Surendaranagar
  • ગુજરાત આમ આદમી પાર્ટી માલધારી સેલ નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અશોકભાઈ ગોહિલ રબારી દુધરેજધામ વડવાળા મંદિરે દર્શને પહોંચ્યા

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.21
ગુજરાતમાં તાજેતરમાં જ આમ આદમી પાર્ટી દ્વારા એક માળખું જાહેર કરવામાં આવ્યું છે રાજ્ય નું આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ને માળખામાં જાહેર કરવામાં આવ્યા છે તેવા સંજોગોમાં તાજેતરમાં જ ગુજરાત રાજ્ય માલધારી સેલ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અશોકભાઈ ને બનાવવામાં આવ્યા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર ની મુલાકાતે પહોંચ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા આમ આદમી પાર્ટી ની કાર્યલય એ કાર્યકરતા ઓ સાથે મીટીંગ કરવામાં આવી અને કાર્યકરતા દ્વારા ફુલ હાર થી સન્માન કરવામાં આવ્યું અને માલધારી સમાજનું ધાર્મિક આસ્થાનું થળ દુધરેજ મંદિરે દર્શન કર્યા ત્યારબાદ મહંત શ્રીકનીરામબાપૂ દ્વારા સાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાથી દુધઇ મંદિર રે દર્શન કર્યા અને મહંત શ્રીરામબાલક બાપુ દ્વારા સાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું.અશોકભાઈ ગોહિલ રબારી કમલેશ ભાઇ કોટેચા વિક્રમભાઈ દવે, હિતેષભાઈ બજરંગ પટેલ દિપકભાઈ ચીહલા સતીષ ગમારા સુખાભાઇ ઝાપડા,બિરજુભાઈ, રાજુદાનભાઇ ગઢવી અને જીલ્લા ના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા છે.


Loading...
Advertisement
Advertisement