ભારતે ઈતિહાસ લખ્યો છે: મોદીનું ટવીટ

21 October 2021 02:17 PM
India
  • ભારતે ઈતિહાસ લખ્યો છે: મોદીનું ટવીટ

નવી દિલ્હી તા.21
ભારતે એક ઈતિહાસ લખ્યો છે.... વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વેકસીનેશનના 100 કરોડ ડોઝના લક્ષ્યાંકને સિદ્ધ કરવા બદલ ભારતના વૈજ્ઞાનિક સંસ્થાઓની પીઠ થાબડી હતી અને જણાવ્યું હતું કે 130 કરોડ ભારતીયોની સંયુક્ત શક્તિનું આ પરિણામ છે.

મોદીએ દેશને અભિનંદન આપતા જણાવ્યું કે આપણે એ તબીબો, નર્સ તથા તમામ એ લોકોના આભારી છે જેમણે આ ઐતિહાસિક લક્ષ્યાંક સિદ્ધ કરવામાં ભૂમિકા ભજવી છે. મોદીએ વેકસીન સેન્ચુરી તરીકે આ સિદ્ધ ગણાવી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement