અલીયા ગામનો શખ્સ છરી સાથે પકડાયો

21 October 2021 02:41 PM
Jamnagar
  • અલીયા ગામનો શખ્સ છરી સાથે પકડાયો

જામનગર તા. 21: જામનગર તાલુકાના અલિયા ગામ પાદરમાંથી પંચકોશી એ ડીવીજન પોલીસે સલીમભાઇ ઉર્ફે વસીમ દાઉદભાઇ સીપાહી નામના સખ્સને એક છરી સાથે પકડી પાડ્યો છે. પોલીસે આ બનાવ અંગે આરોપી સામે જી.પી એક્ટ કલમ 135(1) મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Loading...
Advertisement
Advertisement