ચારધામ યાત્રાનો પુન: પ્રારંભ

25 October 2021 05:19 PM
Dharmik India
  • ચારધામ યાત્રાનો પુન: પ્રારંભ

ઉતરાખંડમાં ભારે તોફાની વરસાદ તથા હિમવર્ષાના કારણે અટકાવી દેવાયેલી ચારધામ યાત્રાનો ફરી પ્રારંભ થયો છે અને અહીં રોડ ઓપનીંગ પાર્ટીએ માર્ગો પરનો બરફ હટાવીને યાત્રીકો માટે સુવિધા સર્જી છે.

અગાઉ કરતા માર્ગ ઉપર ચારેતરફ બરફ છવાઇ જતા યાત્રીકો પણ આ ખુશનુમા વાતાવરણ વચ્ચે આગળ વધી રહ્યા છે અને હવે ચોમાસાની શક્યતા નહીં હોવાથી યાત્રીકોની સંખ્યા વધે તેવી ધારણા છે.


Related News

Loading...
Advertisement
Advertisement