હું આ એવોર્ડ મારા ગુરુ કે. બાલચંદરને અર્પણ કરું છું: રજનીકાંત

25 October 2021 05:53 PM
Entertainment
  • હું આ એવોર્ડ મારા ગુરુ કે. બાલચંદરને અર્પણ કરું છું: રજનીકાંત

દાદાસાહેબ ફાળકે એવોર્ડ પર પ્રતિક્રિયા

દાદાસાહેબ ફાળકે એવોર્ડ મેળવનાર સાઉથના સુપર સ્ટાર રજનીકાંતે જણાવ્યું હતું કે આ એવોર્ડ હું મારા ગુરુ અને મેન્ટર કે. બાલચંદરને અર્પણ કરું છું. આ તકે રજનીકાંતે તેના ડ્રાઈવર મિત્રને યાદ કરી જણાવ્યું હતું કે તેણે મને એકટીંગમાં જવા પ્રેર્યો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement