નાપાક હરકત : મધદરિયે પાકિસ્તાને ભારતીય માછીમારો પર ફાયરિંગ કર્યું: એકનું મોત, 1 બોટ સાથે 6નું અપહરણ

07 November 2021 03:06 PM
Porbandar Gujarat Saurashtra
  • નાપાક હરકત : મધદરિયે પાકિસ્તાને ભારતીય માછીમારો પર ફાયરિંગ કર્યું: એકનું મોત, 1 બોટ સાથે 6નું અપહરણ

IMBL નજીક ફીશીંગ કરી રહેલી બોટોનું અપહરણ કરાયું છે, આ હરકત ભારતીય જળસીમા નજીક પાકિસ્તાન મેરીટાઈમ સિક્યુરિટી એજન્સીએ કરી હોવાનું જાણવા મળે છે

પોરબંદર:
પાકિસ્તાનની નાપાક હરકત ફરી સામે આવે છે. મધદરિયે પાકિસ્તાને ભારતીય માછીમારો પર ફાયરિંગ કર્યું હતું. જેમાં એક માછીમારનું મોત થયું હોવાની માહિતી મળી રહી છે. ઉપરાંત આ હરક્ત કરનાર પાકિસ્તાન મેરીટાઈમ સિક્યુરિટી એજન્સીએ 1 બોટ સાથે 6 માછીમારોનું અપહરણ કર્યું હોવાનું જાણવા મળે છે. આ ઘટના IMBL નજીક જ્યારે માછીમારો ફીશીંગ કરી રહ્યા હતા ત્યારે બની છે.

આ બોટો દેવભૂમિ દ્વારકાના ઓખાની હોવાની શક્યતાઓ દર્શાવાઇ રહી છે. જોકે મરીન પોલીસ અને કોસ્ટલગાર્ડ ફોર્સ, નેવી સહિતની સુરક્ષા એજન્સીઓ આ અંગે તપાસ કરી રહી છે.

Related News

Loading...
Advertisement
Advertisement