હું ધરપકડની રાહ જોઉં છું: કંગનાએ શરાબના જામ સાથે બોલ્ડ તસવીરો સાથે પોસ્ટ લખી

24 November 2021 04:02 PM
Entertainment
  • હું ધરપકડની રાહ જોઉં છું: કંગનાએ શરાબના જામ સાથે બોલ્ડ તસવીરો સાથે પોસ્ટ લખી

મુંબઈ, તા.24
સતત વિવાદમાં રહેતી બોલિવૂડની અભિનેત્રી કંગના રનૌતે ખેડૂત આંદોલનની તુલના ખાલિસ્તાની આંદોલન સાથે કરી હતી તે બદલ તેમની સામે એફઆઈઆર નોંધાઈ છે. હાલમાં જ તેણે શીખ સમૂદાય અંગે પણ ખોટી ટિપ્પણી કરી હતી જે અંગે પણ એફઆઈઆર છે ત્યારે કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો મુકીને લખ્યું કે, ‘હું આ પ્રકારની એફઆઈઆરથી ડરતી નથી, મારી ધરપકડ કરવા આવતા હોય તો તૈયાર છું, મારો મૂડ હાલ ઘર પર કંઈક આવો જ છે’ તેમ કહીને તેણે પોતાની તસવીરો પોસ્ટ કરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement